Gujarat

*અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત જિલ્લા ટ્રાફિક પોલીસ PI દવે સાહેબ તેમજ પત્રકાર મિત્રો એ ગણેશજીની આરતી નો લ્હાવો લીધો*

વિઘ્નહતાં દુંદાળા દેવ ભગવાન ગણેશના ઉત્સવની ઉજવણીનો વિધિવત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.ત્યારે અમરેલી શહેરમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી હોય હવે કોરોનામાં રાહત મળતાં આજથી ગણેશોત્સવની જબ્બરી ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે.ત્યારે આજ રોજ અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવના આયોજન માં અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ પીઆઈ જે.એમ.દવે સાહેબ તેમજ અમરેલી પત્રકાર મિત્રો ને બોલાવી ને મહાઆરતી નો લાભ લઇ દર્શન નો લ્હાવો લીધો હતો.ત્યારે પત્રકાર મિત્રો એ અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટ ના તમામ કાર્યકરો નો આભાર માન્યો હતો….
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220904-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *