Gujarat

અમરેલી શહેર ખાતે સારહી યુથ ક્લબ ઓફ અમરેલી અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સારહી પેથોલોજી

અમરેલી શહેર ખાતે સારહી યુથ ક્લબ ઓફ અમરેલી અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સારહી પેથોલોજી લેબોરેટરી જે અમરેલી જિલ્લા ના દર્દી નારાયણ ની સેવા માટે લેબોરેટરી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે યુવા આઈડલ નગર પાલિકાના માર્ગદર્શક અમર ડેરીના વાઇસ ચેરમેન સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંધાણી જી નું સન્માન શક્તિ ગ્રુપ ના  પૂર્વ પ્રમુખ અશોકભાઈ વાળા અને જીજ્ઞેશ દાફડા, જયરાજ રાઠોડ કરેલ હતું  તેમજ ભારતની સંસ્કૃતિમાં સેવાનો ખૂબ જ મહિમા છે  સાહિત્યની ભાષા માં  તો કહ્યું છે  માનવ સેવા કરો ફરી સમય નહીં મળે  *મળજો માનવીને  મનથી જેમ દૂધમાં સાકર ભળે  તેમ ભળી જતા મુકેશભાઈ સંઘાણી* હંમેશા યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યા છે.

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220212-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *