Gujarat

અમરેલી શહેરની એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમઢીયાળામાં થયેલ વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

અમરેલી-ખાંભાના સમઢીયાળા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારે અઠવાડીયા પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો ખાંભા ના સમઢીયાળા ગામે 20 જુલાઈની રાત્રે થઇ હતી વૃદ્ધ મહિલાની હત્યા અને વૃદ્ધ મહિલાની હત્યા અને વૃદ્ધ પુરુષને માથાના ભાગે કરાઈ હતી ગંભીર ઇજાઓ. અમરેલી એસ.પી.શ્રી હિમકરસિંહ સાહેબએ પ્રેસ કોનફરન્સ યોજીને સમગ્ર હત્યાનો ભેદની વિગતો જણાવી હતી ત્યારે અગાઉ આરોપીઓએ ઇજગ્રસ્ત વૃદ્ધ સાથે બાઇક ની બાબતમાં થઈ હતી માથાકૂટ અને સામાન્ય બાબતમાં થયેલી હત્યા અને હત્યાના પ્રયાસમાં પોલીસે ભેદ ઉકેલી લીધો હતો 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ કરી હત્યા અને લૂંટ અંગે પોલીસે મુદ્દામાલ કબજે કરીને આરોપીઓને પ્રેસ કોનફરન્સમાં રજૂ કર્યા હતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાહેબએ સમગ્ર હત્યા અંગેની સીલસીલા બંધ વિગતો જાહેર કરી હતી….
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220727_165324.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *