Gujarat

અમરેલી શહેરમા રામ નવમી નિમિત્તે શહેર મા ભવ્ય રથયાત્રા નિકળી…

અમરેલી શહેરમા ભગવાન શ્રી રામ લલા ના પાવન અવસરે ભારે ઉત્સાહ….
જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સમગ્ર શહેરમાં ગુજી ઉઠીયા….
અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં આ રામ નવમી રથયાત્રા ફરી હતી…..
અમરેલી વિશ્ર્વ હિન્દુ પરિષદ અને  બજરંગ દળ અને આંતર રાષ્ટ્રીય હીન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સગઠંન દ્વારા આ રથ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ…………
હાથી ઘોડા અને પાલખી સાથે સાંઘુ સંતો સાથે આ રથયાત્રા નિકળી….
અમરેલી શહેર રાજકીય બીન રાજકીય અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે જોડાયા………
આં શોભા યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને અંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી ના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવી હતી
શોભા યાત્રામાં કોગ્રેસ ના ધારાસભ્ય પરેશભાઈ  ધાનાણી સાંસદ નારણભાઇ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ અન્ય હિન્દુ સંગઠનો અને રાજકીય પક્ષો પણ જોડાયા હતા
રીપોર્ટર  ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220410_112203.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *