Gujarat

અમરેલીમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા અમરેલી જિલ્લા અધિક કલેકટરને આવેદન પત્ર આપવા માં આવ્યું

અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેર દ્વારા  જિલ્લા અધિક કલેકટર ને આવેદન પત્ર આપવા માં આવ્યું. વધુ માં જણાવવા માં આવ્યું કે તાજેતર માં ધંધુકા મુકામે હિન્દુ યુવાનોના સરાહાના જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે આ હત્યામાં મુસ્લિમ નરાધમો સંડોવાયેલા હોય પૂર્વ નિયોજિત કાવતરું હોય આ કેશ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી પર્સનલ સરકારી વકીલની નિયુક્તિ કરી તેઓને આકરી સજા આપવામાં આવે અને આવા કૃત્યો ફરીવાર ન બને તે માટે કડક માં કડક પગલાં ભરી નશ્યત કરવા તેમજ પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપવા અમારા હિન્દુ સમાજની અને લાગણી છે આવા નરાધમો ને  આકરામાં આકરી સજા મળે તે માટે કાયદાકીય યોગ્ય પગલાં લઇ ઘટતું કરવા પણ અમારી નમ્ર વિનંતી છે અમારે આ માંગણી નું આવેદનપત્ર ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત લાગતા સરકારી કચેરીઓ સુધી પણ પહોંચે તેવી વિનંતી કરીને વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

Screenshot_2022-01-29-18-33-42-69.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *