Gujarat

અમરેલીમાંજિલ્લાકક્ષાએઅનેતાલુકાકક્ષાએ૧૨મીસપ્ટેમ્બરથીશાળા-કોલેજોમાંરમતઉત્સવનુંઆયોજન

કેન્દ્રઅનેરાજ્યસરકારદ્વારાસંયુક્તરીતેતા.૨૯સપ્ટેમ્બર, ૨૦૨૨થીતા.૧૨ઓક્ટોબર, ૨૦૨૨દરમિયાન૩૬મીનેશનલગેમ્સગુજરાતરાજ્યમાંયોજવામાંઆવશે. ૩૬મોખેલમહોત્સવગુજરાતરાજ્યનાજુદાં-જુદાં૬જિલ્લાઓમાંયોજાવાજઈરહ્યોછે. આખેલમહોત્સવનીઉજવણીઅંતર્ગતરાજ્યનાયુવાનોમાંસ્વાસ્થ્યઅંગેનીજાગૃત્તિઆવેતેહેતુથીજિલ્લાઅનેતાલુકાકક્ષાએરમતઉત્સવનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. આશૃંખલાનાભાગરુપેઅમરેલીજિલ્લામાંઆગામીતા.૧૨સપ્ટેમ્બરથીતા.૧૬સપ્ટેમ્બર, ૨૦૨૨દરમિયાનરમતઉત્સવનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. જિલ્લાકક્ષાનોમુખ્યકાર્યક્રમસામાજિકન્યાયઅનેઅધિકારિતારાજ્યમંત્રીશ્રીઅનેજિલ્લાપ્રભારીશ્રીઆર.સી. મકવાણાનાઅધ્યક્ષસ્થાનેઆગામીતા. ૧૨મીસપ્ટેમ્બર, ૨૦૨૨નારોજગજેરાશૈક્ષણિકસંકુલઅમરેલીખાતેયોજાશે. જિલ્લાકલેક્ટરશ્રીગૌરાંગમકવાણાદ્વારાસમગ્રકાર્યક્રમનાસુચારુઆયોજનમાટેરમતગમતકચેરીનેઅનેશિક્ષણકચેરીસહિતનાસંબંધિતઅધિકારીશ્રીઓનેજરુરીસૂચનાઓઆપવામાંઆવીછે.

આદરમિયાનઅમરેલીગજેરાસંકુલમાંજિલ્લાકલેક્ટરથી, પોલીસઅધિકશ્રી, વિકાસઅધિકારીશ્રીનીગરિમામયઉપસ્થિતિમાંયોજાશે. જિલ્લામાંતાલુકાકક્ષાએપણકાર્યક્રમયોજાશે. તાલુકાકક્ષાનાઅન્યકાર્યક્રમોમાં૧૩મીસપ્ટેમ્બરેમોટાભંડારિયાખાતેજિલ્લાકલેકટરશ્રીગૌરાંગમકવાણાનીઉપસ્થિતિમાંમોટાભંડારીયાખાતેયોજાશે, જ્યારેસાવરકુંડલાનોતાલુકાકક્ષાનોકાર્યક્રમએમ.કે. સાવલિયાઆર્ટ્સકોલેજખાતેજિલ્લાવિકાસઅધિકારીશ્રીઅમરેલીનાઅધ્યક્ષસ્થાનેયોજાશે.  બગસરાતાલુકાકક્ષાનોકાર્યક્રમઆગામી૧૪મીસપ્ટેમ્બરેપોલીસઅધિક્ષકશ્રીઅમરેલીનાઅધ્યક્ષસ્થાનેયોજાશે. જ્યારેબાબરાતાલુકાકક્ષાનોકાર્યક્રમઆગામી૧૪મીસપ્ટેમ્બરેનિયામકશ્રીડી.આર.ડી.એઅમરેલીનાઅધ્યક્ષસ્થાનેયોજાશે.

આઉપરાંતતારીખ૧૫મીસપ્ટેમ્બરેઅમરેલીનીબી.એન. વિરાણીગજેરાસંકુલ, તાલુકાપેસેન્ટરલાઠી, નાલંદાવિદ્યાલયભોરીંગડાલીલીયા, સત્યસ્કૂલકરીયાણાબાબરા, બાલક્રિષ્નવિદ્યાલયરાજુલાખાતેતાલુકાકક્ષાનાકાર્યક્રમોયોજાશે. જ્યારે૧૬મીસપ્ટેમ્બરેશ્રીઝવેરચંદમેઘાણીહાઈસ્કૂલબગસરા, સંસ્કારનોલેજવેલીસ્કૂલજિરા, ધારી, આશ્રમસાળાબાઢડા, સાવરકુંડલા, જે.એન. મહેતાહાઈસ્કૂલખાંભા, ખાંભા, સરકારીમાધ્યમિકશાળાકડીયાળી, જાફરાબાદ, શ્રીસુરગવાળાસાર્વજનિકસ્કૂલવડીયા, કુંકાવાવખાતેતાલુકાકક્ષાનાકાર્યક્રમયોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *