સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન તેમજ Samvid ventures foundation દ્વારા દિપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત સાવરકુંડલા તાલુકાની શ્રી દોલતી પ્રા. શાળાના ધોરણ- ૭ ના ૩૭ વિદ્યાર્થીઓ તેમજ ૦૩ શિક્ષકોને ટેબ્લેટ કીબોર્ડના સેટ આપવામાં આવેલ છે ત્યારે
AIF માંથી દાતાશ્રી ભરતભાઈ દેસાઈ, પ્રોજેક્ટ હેડ હાર્દિકભાઈ, પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર વિનોદભાઇ વિંઝુડા તેમજ તેમની સમગ્ર ટીમનો શ્રી દોલતી પ્રા શાળા પરિવાર અને આચાર્ય શ્રી જયંતીભાઈ સરવૈયા આભાર પણ માન્યો હતો.


