ગિરગઢડા તા 22
ભરત ગંગદેવ..
અયોધ્યાની પાવન ધરતી પર સીતાપુર જિલ્લાના સેવતા વિધાનસભા પર યોગીજી ની મહાસભાનું આયોજન કરેલું હતું પ્રદેશ મહામંત્રી વીણાબેન ની અધ્યક્ષતા માં ગુજરાત થી ચૂંટણી પ્રચારમાં ગયેલા રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ રેખાબેન રોજીયા જસદણ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી એ હેલીપેડ ઉપર પુષ્પો આપી યોગીજી નું સ્વાગત કરેલુ


