Gujarat

અવસાન નોંધ

વેરાવળ
  કાંતિલાલ વસંતલાલસૂચક ઉ વ54વર્ષ તે  ધીરુભાઈ વસંતલાલ સૂચક ના નાના ભાઈ તેમજ ચંદુભાઈ  છગ પ્રાચી  તેમજ કમલેશભાઈ છગના મામા ના દીકરા ભાઈ નું તા, 21,1,2022 ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું સદગત નું બેસણું તા 24,1,2022 ને સોમવારે સાંજે 4 થી 6 ચંદુભાઈ છગ ના નિવાસ સ્થાન પ્રાચી ખાતે રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *