તારીખ ૨૪-૧-૨૦૨૨ના રોજ ચલાલા ખાતે પીઢ પત્રકાર હરગોવિંદભાઈ મૂળજીભાઈ પાંધીનું (ઉંમર વર્ષ ૮૩)નિધન થયું છે. હરગોવિંદભાઈ પાંધી સાવરકુંડલાનાં પત્રકાર બિપીનભાઈ પાંધી તથા મુકેશભાઈ પાંધીના પિતાશ્રી તથા પત્રકાર દીપકભાઈ પાંધી સાવરકુંડલાનાં દાદા થાય છે.
Attachments area


