Gujarat

અવસાન નોંધ

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
નારણભાઇ કરશનભાઇ બાબરીયા ઉ.વ. ૬૯ વર્ષ તે દિલીપસિંહ,ધર્મેન્દ્રસિંહ,હીનાબેન,મનીષાબેન,તથા રજુતાબેન ના પિતાશ્રી તેમજ બનેસિંહભાઈ કરશનભાઈ બાબરીયા ના મોટા ભાઈ નું દુઃખદ અવસાન તા.૨૮/ ૮/૨૦૨૨ ને રવિવાર ના રોજ થયેલ છે
બેસણું તા.૧/૯/૨૦૨૨ ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૬ પ્રાચી મુકામે મહિયા ક્ષત્રીય સમાજ ખાતે રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *