Gujarat

અવસાન નોંધ

  હાર્દિક કાનાબાર પ્રાચી
ગીર ગઢડા
ગો. વા. લવજીભાઈ ભાણજીભાઈ વિઠલાણી ના સુપુત્ર  મનોજકુમાર લવજીભાઈ વિઠલાણી ઉમર વર્ષ :- ૫૫, તે અશોકભાઈ, રાજુભાઇ, જીતુભાઈ, મનીષભાઈ ના ભાઈ શ્રીનાથજી પેટ્રોલ પંપ વાળા તેમજ ઋત્વિક ના પિતા શ્રી નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત ની અંતિમ યાત્રા તારીખ :- ૧૭/૦૧/૨૦૨૨ વાર :- સોમવાર સમય :- સવારે ૦૮:૩૦ કલાકે તેમના  નિવાસ સ્થાને, જૂની તાલુકા શાળા, પાણી ના ટાંકા પાસે,ગીર ગઢડા તેમજ સદગત નું બેસણુંતારીખ :- ૧૭/૦૧/૨૦૨૨ ને સોમવાર  રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ જલારામ  વાડી, ખાતે ગીર ગઢડા મુકામે રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *