Gujarat

આકાશમાં મેઘધનુષ્ય જેવું સર્કલ છવાયું..

ઉના વિસ્તારમાં આકાશમાં સૂર્યની ફરતે રંગબેરંગી મેઘધનુષ્ય જેવું સર્કલ જોવા મળતા લોકો રોમાંચીતની સાથે આશ્વર્યચકિત બન્યા હતા. આ નજારો લોકો આકાશ તરફ મીટ માંડી એકથી દોઢ કલાક સુધી નજરે નિહાળ્યો હતો. અને અદભુત ખગોળીય ઘટના હોવાનું જણાવેલ હતું.

આકાશમાં-મેઘધનુષ્ય-જેવું-સર્કલ-છવાયું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *