અમરેલી જિલ્લા મોટી કુકાવાવ ગામ
આજ રોજ મનરેગા અંતરગત કુંકાવાવ માં સ્પોર્ટ ગ્રાઉન્ડ ભક્તિનગર પ્રાથમિક શાળા પાસે બનાવામાં માટે ખાત મુહર્ત કરવાના આવ્યું સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી (ફૌજી) ના હસ્તે કરવામાં આવ્યું જેમાં ગોપાલ ભાઈ અંટાલા (તાલુકા ભાજપ પ્રમુખ) એમ બી કટારીયા (તલાટી કમ મંત્રી) દેવેન્દ્ર ભાઈ ચોવટીયા,( ઉપ સરપંચ), વિપુલ ભાઈ દુધાત , ભાવેશ ભાઈ રાંક,મયુર ભાઈ સાનિયા,કિશોર ભાઈ દેસાઈ ચંદ્રેશ ભાઈ ખૂંટ, નીપુલ ભાઈ કાવથીયા,પ્રશાંત ભાઈ રાંક, નિલેશ ભાઈ મુલાની, તેમજ ભક્તિનગર પ્રા શાળા સ્ટાફ પણ હાજર રહ્યો કુંકાવાવ ના યુવા યુવતીઓ ની રાહ આજ ઘણા વર્ષોથી પ્રશ્ન હતો તેનો નિકાલ કરવામાં આવ્યો જેમાં 400 મીટર રનીંગ, ટ્રેક , વોલીબોલ, ઊંચી કુદ, રશા, ક્રિકેટ , મંકી રોપ, પુલપ, આ બધી સુવિધા ઉપલબ્ધ હસેઆજ રોજ મનરેગા અંતરગત કુંકાવાવ માં સ્પોર્ટ ગ્રાઉન્ડ ભક્તિનગર પ્રાથમિક શાળા પાસે બનાવામાં માટે ખાત મુહર્ત કરવમાં આવ્યું જેમની વર્ષો થી કુંકાવાવ ના યુવા યુવતીઓ રાહ હતી આજ તેનો પ્રશ્ન નો નિકાલ કરવામાં આવ્યો જેમાં 400 મીટર રનીંગ, ટ્રેક , વોલીબોલ, ઊંચી કુદ, રશા, ક્રિકેટ , મંકી રોપ, પુલપ, આ બધી સુવિધા ઉપલબ્ધ હસે
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


