અમરેલી ફુટવેર એસોશીએશન દ્વારા
પગરખા GST 5% માથી 12% થવાથી નાના, મધ્યમ અને ખેડૂત વર્ગને મોંઘવારીનો માર ઘણો જ વધારે સહન કરવો પડશે.
૧. 85% વર્ગ મજુર માણસ, ખેડૂત વર્ગ, મધ્યમ વર્ગ ૧૦૦૦ રૂપિયાની કિંમતથી નીચેના પગરખા પહેરે છે જેમાં GST વધતા પગરખા ઘણા મોંઘા થઈ જશે.
જે.
હાલમાં કાચો માલ સામાનમાં 20% થી 25% નો ભાવ વધારો થઈ ગયેલ છે અને વધારામાં
5% માંથી 12 % GST ના વધારાથી પગરખા ઘણા જ મોંઘા થઈ જશે
પગરખા બનાવવા વાળો કારીગર વર્ગ ખુબ જ ગરીબ છે GST ના વધારાથી નાના કારીગરને
છે.
ખુબ જ અસર થાય છે અને બેરોજગારી ઘણી જ વધી જશે. ૪. GST ના વધારાથી નાના વેપારીને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે અને તેનાથી વેપારી અને કામ કરતા માણસો બેરોજગાર થશે.
આપ સાહેબશ્રીને અમારા બધા વેપારીઓ તરફથી આપને વિનંતી છે કે પગરખા પર GST 5% યથાવત રાખશો અને અમને આશા છે કે આ અમારી માંગણી અંગે આપ જરૂરથી યોગ્ય કરશો એવી અમારી નમ્ર વિનંતી છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


