Gujarat

આજરોજ  ડોન બોસ્કો હાઈ સ્કુલ છોટાઉદેપુર ના મેદાન ઉપર ઇન્ટર ક્લાસ  ફૂટબૉલ ટોર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ 

જેમાં.. શાળાના ઉત્સાહી મેનેજર રેવરન્ટ ફાદર કાર્લોસ, શાળાના આચાર્ય ઈશ્વર સર, શાળાના સુપરવાયસર  શૈલેષ ના માર્ગ દર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.   ટુર્નામેન્ટ ના મુખ્ય મહેમાન  તરીકે રેવરન્ટ ફાદર ક્રિસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરિયા હતા.. સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળા ના સુપરવાયસર તેમજ આચાર્ય દ્વારા કરવામાં આવ્યુ.
રિપોર્ટર રેહાન પટેલ ચોટ

IMG-20220625-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *