Gujarat

આજરોજ તા.૮/૮/૨૦૨૨ સોમવાર ના રોજ વડોદરા શહેરમાં આવેલ આર્યકન્યા વિદ્યાલય ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાતના પ્રમુખ શ્રી સોનલબેન ડાંગરિયા ના નેજા હેઠળ

આજરોજ તા.૮/૮/૨૦૨૨ સોમવાર ના રોજ વડોદરા શહેરમાં આવેલ આર્યકન્યા વિદ્યાલય ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાતના પ્રમુખ શ્રી સોનલબેન ડાંગરિયા ના નેજા હેઠળ વડોદરા, દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ ને શિક્ષણ નું મહત્વ  તેમજ આત્મવિશ્વાસ સાથે ભવિષ્યનું ઉજ્જવળ નિર્માણ કરી ધ્યેય પ્રાપ્તિ અંગે ચર્ચા વિચારણા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સદર કાર્યક્રમમાં  શાળાના આચાર્ય શ્રી રક્ષાબેન, શિક્ષક શ્રી હિરલબેન કટારીયા અને શાળા ના અન્ય શિક્ષકો તથા  ઓર્ગેનાઇઝેશન ના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ અને  શ્રી પ્રબલ નારાયણદેવ , ડિસ્ટ્રીકટ મહિલા પ્રેસિડેન્ટ શ્રી વંદનાબેન આહીર , તથા ઓર્ગેનાઇઝેશન ના લીગલ એડવાઇઝર એડવોકેટ કોમલ ધંધુકીયા તથા રાહુલભાઈ ઘાટકે , જયેશભાઇ પ્રજાપતિ  ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220811-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *