Gujarat

 આજે 18 માર્ચ વડિયા ના રાજુ કારિયા નો આજે જન્મદિવસ છે 

અમરેલી જિલ્લાના વડિયા ખાતે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક TV 9 પત્રકાર તરીકે ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર્જ રહેતા હોય છે એવાજાણીતા પત્રકાર રાજુભાઇ કારિયા નો આજે જન્મદિવસ છે કે જેઓ આજે ..52. વર્ષ પુરા કરી ..53. વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે
રાજુભાઈ કે જેઓ પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ હરસિધ્ધિ માતાજી ના દર્શન કરી પોતાના માતા ના આશીર્વાદ લીધેલા
લોકો જ્યારે પોતાના જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ નો ખર્ચ કરતા હોય છે જ્યારે ખુબજ સેવાભાવિ એવા રાજુ કારિયા દ્વારા મૂંગા અને અબોલ જીવો ને લીલો ચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવો ના આશીર્વાદ લઈ પોતાનો જન્મ દિવસ ઉજવેલ…
 લાડકવાઈ દીકરીઓ એ પોતાના પપ્પા માટે તેઓએ ખુબજ સરસ મજાની સરપ્રાઈઝ ક્યારની પશંદ કરી રાખેલી છે…….
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન  મુબારક હો
 દિલ ની ઘરૈયો  થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
 ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .
 વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું
આજે રાજુભાઈ ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, જનતા કી જાનકારી પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને  આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹
રિપોર્ટ

IMG-20220317-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *