Gujarat

આજે ૧ ડિસેમ્બર, ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨નુ પ્રથમ તબક્કાનું મતદાન થશે

ગાંધીનગર
મતદાનનો સમય સવારે ૮.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી, આ પ્રથમ તબક્કામાં મતદાન માટે તંત્ર દ્વારા કુલ ૧,૦૬,૯૬૩ કર્મચારી / અધિકારીઓ ફરજ બજાવશે.
• પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો,
૧,૨૪,૩૩,૩૬૨ પુરુષ મતદારો
૧,૧૫,૪૨,૮૧૧ મહિલા મતદારો
૪૯૭ ત્રીજી જાતિના મતદારો
૧૬૩ દ્ગઇૈં મતદારો ઃ ૧૨૫ પુરુષ , ૩૮ મહિલા
૧૮ થી ૧૯ વર્ષની વયના મતદારો ઃ ૫,૭૪,૫૬૦
ઈફસ્ – ફફઁછ્‌ ઃ ૩૪,૩૨૪ મ્ેં ૩૪,૩૨૪ ઝ્રેં અને ૩૮,૭૪૯ ફફઁછ્‌ નો ઉપયોગ થશે

પ્રથમ તબક્કાની મતદાન માટે તંત્રની તૈયારી ઃ ૨૯,૯૭૮ પ્રીસાઈડીંગ અને ૭૮,૯૮૫ પોલિંગ સ્ટાફ મતદાન માટે સજ્જ
પ્રથમ તબક્કામાં રાજ્યના ૧૯ જીલ્લાઓની ૮૯ બેઠકો માટે ૧૪,૩૮૨ મતદાન મથક સ્થળો પર કુલ
૨૫,૪૩૦ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે.
ગુજરાતી ન્યુઝ સર્વિસ (ય્દ્ગજી) રાજ્યના તમામ લોકોને વિનંતી કરે છે કે લોકશાહીના આ અવસરમાં મતદાન અવશ્ય કરવું.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *