Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કુંકાવાવ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું …..

ભરત ગંગદેવ.

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કુંકાવાવ તાલુકા પંચાયત ખાતે કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયતની વિવિધ શાખાના સદસ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ સંકલ્પ લેવામાં આવ્યો હતો.  આ પ્રસંગે રાષ્ટ્રધ્વજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *