Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કુંકાવાવ તાલુકા પંચાયત દ્વારા હર ઘર તિરંગા અભિયાન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા માટે જાગૃત્તિ આવે તે માટે ભીંતસૂત્રો  

ભરત ગંગદેવ

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત કુંકાવાવ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમો માટે પહેલ કરવામાં આવી છે. કુંકાવાવ તાલુકા પંચાયતની IRDP શાખા દ્વારા #HarGharTiranga સૂત્ર થકી આઝાદીના ૭૫ વર્ષના ઉજવવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અભિયાન સાથે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા માટે જાગૃત્તિ આવે તે માટે ભીંતસૂત્રો લખવામાં આવ્યા. સ્વચ્છતાલક્ષી ભીંતસૂત્રો દ્વારા લોકોને સ્વચ્છતા માટે સમજ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *