Gujarat

આઝાદીકા 75માં મહોત્સવ અંતર્ગત રમશે ગુજરાત જીતશે ગુજરાત ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત આજે છોટાઉદેપુર શાસ્ત્રી બાગ ખાતે યોગ શિબિર યોજવામાં આવી,

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સિસપાલસિંહ  ના અધ્યક્ષ સ્થાને આજે છોટાઉદેપુર શાસ્ત્રી બાગ  ખાતે યોગ શિબિર યોજવામાં આવી, આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સિસપાલસિંહ દ્વારા યુવાનોને યોગ કરવા માટે માહિતી અને ઉજાગર કર્યા હતા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો યોગ મેં બને તેના માટે છોટાઉદેપુર ખાતે યોગ શિબિર યોજવામાં આવી હતી, અને યોગ ભારતીય સંસ્કૃતિની દિન છે યોગી સાયન્સ છે યોગ એક મેડિકલ સાયન્સ છે યોગ એ  સુપર સાયન્સ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આખી દુનિયામાં યોગ દિવસ ઉજવાય છે અને આપણા માટે ખુબ ગૌરવની વાત છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના સપનાને સાકાર કરવા માટે  યોગ શિબિર યોજવામાં આવી હતી, અને યોગ થી વ્યક્તિ  રોગ નશાથી નાસ થાય છે અને યોગ કરવાથી નામના ચેતનાથી ઉચ્ચ ચેતના પણ આવે છે, આ યોગ શિબિરમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પારુલ બેન વસાવા તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના સભ્ય મુકેશભાઈ પટેલ તેમજ યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર ઘનશ્યામભાઈ તથા બધા યોગ કોચ આ શિબિરમાં જોડાયા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220413-135737_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *