છોટાઉદેપુર :
90% આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર ના આદિવાસી ઓ ને જાતિ ના દાખલા બાબતે પડી રહી છે મુશ્કેલી
જાતિ ના દાખલા મેળવી નોકરી પુરી કર્યા બાદ હવે થઈ રહી છે દાખલા ની તાપસ
1980 ના નોટિફિકેશન નું સરકારે સમર્થન કરવું જોઈએ- શંકર રાઠવા – જિલ્લા મહામંત્રી ભાજપા
ત્રણ ત્રણ વર્ષ થી નોકરી મળી છે તેવા ઉમેદવારો ઘરે બેઠા છે .એમની માનસિકતા ને લઈ મને દુઃખ છે
બાઈટ : શંકર રાઠવા – જિલ્લા મહામંત્રી ભાજપા
આવેદન પત્ર આપવા આવેલા રાજ્ય કક્ષાના સાંસદ આક્રોશ માં
જાતિ ના દાખલા મારે જે વિસનગતતા ઉભી થઇ છે તેને લઈ રાજ્ય સરકાર દ્રારા ઘણી કોશિશ કરવા મા આવી છે –
રાજ્ય સભા સંસાદ – નારણ ભાઈ રાઠવા
અગાઉ જે પેઠી હતી તેમની પાસે આદિવાસી ઓ ની હિસ્ટ્રી ન હતી મળતી .અને તેની માંગણી કરવા મા આવે તે યોગ્ય નથી .
1980 પછી દાખલા આપવા નું નક્કી કરવા મા આવ્યું તે નોટિફિકેશન ને સમર્થન આપવા મા આવ્યું છે
અમને અને અમારા બાપ દાદા ને જે દાખલા આપવા મા આવ્યા છે તે સક્ષમ અધિકારી ઓ એ આપ્યા છે . જો તેમને દાખલા આપ્યા છે તેમને ખોટા દાખલા આપ્યા હોઈતો તેમને જેલ મા નાખી દેવા જોઈએ .
સુધારા ને જોવા ની જવાબદારી સરકાર ની છે
કોળી અને રાઠવા કોળી એ આદિવાસીજ છે .
25 મી તારીખે નિર્ણય નહિ આવે તો આખરી જંગ માટે તૈયાર છે
આદિવાસી કોળી લખાવે કે રાઠવા કોળી હશે તે એજ રહેવા નો છે . આમારો રોટી અને બેટી વહેવાર અને રીત રિવાજો એક છે
રાજ્ય સરકાર ના મોટા મોટા કાર્યક્રમો આદિવાસી ના નામે કરવા મા આવે છે . આદિવાસી દિવસ ની ઉજવણી કરવા મા આવે છે . અમને આદિવાસી ગણતા નથી તો કેમ આવા કાર્યક્રમો કરવા માં આવે છે
આવનારી પેઠી માટે અમારે તેના માટે ખતરનાક દિવસો આવવા ના છે તેમાં માટે એલાને જંગ કરવા ની પણ આપી ચીમકી નારણ રાઠવા એ
અમારો પશ્ન નો ઉકેલ ના આવતા જે પરિણામ આવશે તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર ની રહેશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


