સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગઇ તા.૦૨/૦૯/૨૨ ના રોજ વેરાવળ સીટી પો.સ્ટે. *ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૮૦/૨૨ આઇ.પી.સી. ક.૩૮૦, ૪૫૭* મુજબનો ગુન્હો જાહેર થયેલ અને સદરહું ગુન્હાના ફરિયાદી *શ્રી મહંમદહનીફભાઇ હુશેનભાઇ ચૈાહાણ રહે.વેરાવળ આરબ ચોક* વાળાએ ફરિયાદમાં જાહેર કરેલ કે, *કોઇ અજાણ્યા ચોર ઇસમે ગઇ તા.૦૧/૦૯/૨૦૨૨ ના કલાક-૨૩/૦૦ થી તા.૦૨/૦૯/૨૦૨૨ કલાક-૦૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે આ કામના ફરી.ના દુકાનનું શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના થડામાંથી રોકડા રૂા.૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દશ હજાર પુરા) ની ચોરી કરી લઇ* ગયેલની ફરિયાદ લખાવતા જે બાબતે ઉપરોકત નંબરથી ગુન્હો રજી. કરવામાં આવેલ
જે અનુસંધાને જુનાગઢ રેન્જ ઇન્ચાર્જ *ડી.આઇ.જી.પી.શ્રી નિલેશકુમાર જાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ* વેરાવળ વિભાગ, વેરાવળ નાઓ તરફથી જીલ્લામાં બનતા આવા ઘરફોડ/ચોરી/લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના મળેલ હોય
જે અનુસંધાને ઉપરોકત ગુન્હો શોધી કાઢવા સારૂ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ *પો.સબ.ઇન્સ શ્રી એચ.બી.મુસાર તથા જરૂરી પો.સ્ટાફની ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ અને નેત્રમ સીસીટીવી તેમજ ફરિ.ની દુકાનમાં લગાવેલ સીસીટીવી ફુટેજ આધારે ટેકનીકલ સર્વેલન્સથી જીણવટપુર્વક બનાવ બાબતે માહીતી મેળવી જે માહીતી આધારે બે અજાણ્યા ઇસમોએ રાત્રીના ફરિયાદીશ્રીની દુકાનમાં લાગેલ તાળા તોડી એક ઇસમ બહાર દેખરેખ રાખી તથા બીજા ઇસમે દુકાનમા અંદર પ્રવેશ કરી દુકાનના થડામાં રહેલ રોકડ રૂા.૧૦,૦૦૦/- ની ચોરી કરતા જોવામા આવેલ* હોય જે સીસીટીવી ફુટેજ આધારે *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓના માર્ગદર્શન હેઠળ *પો.સબ.ઇન્સ શ્રી એચ.બી.મુસાર તથા પો.સ્ટાફના માણસો એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા મયુરભાઇ મેપાભાઇ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા પો.કોન્સ પ્રદિપસિંહ વાલાભાઇ તથા કમલેશભાઈ અરજનભાઈ તથા અશોકભાઈ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રોહિતભાઈ જગમાલભાઈ* એમ બધા સ્ટાફના માણસો સદરહું ગુનાના ચોરીના આરોપીઓ તથા મુદામાલ ની વોચ તપાસ બાબતે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા પો. કોન્સ. રોહિતભાઇ જગમાલભાઇ* નાઓને મળેલ સયુક્ત બાતમી હકીકત આધારે વેરાવળ, સુભાષ રોડ રબારી વાડા નાકા પાસેથી પાસેથી *આરોપીઓ- (૧) હુશેનભાઇ ફારૂકભાઇ પંજા તથા (૨) યુનુસભાઇ હુશેનભાઇ બાનવા રહે.બન્ને વેરાવળ વાળાને સદરહુ ગુનાના કામે ચોરીમાં ગયેલ રોકડ રૂા.૧૦,૦૦૦/- સાથે પકડી પાડી સદરહુ ગુનાના કામે ધોરણસર અટક કરી ચોરીનો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું
