અમદાવાદ
સૂત્રો દ્વારા મળી રહેલા સમાચાર મુજબ આમ આદમી પાર્ટી ના અમદાવાદ શહેર ના યુવા પ્રમુખ બહાદુરસિંહ પરમાર છે, જેઓને એક સક્ષમ નેતા પણ ગણવામાં આવે છે તેમના દ્વારા બાપુનગર વિધાનસભા માં ઉમેદવારી નોંધાવામાં આવી હતી પણ આપ દ્વારા રાજેશ દીક્ષિત ને ટિકિટ મળતા ફરી વાર, મણીનગર બાદ હવે આમ આદમી પાર્ટીમાં બાપુનગર વિધાનસભા સીટ મુદ્દે માહોલ ગરમાયો છે અને વિરોધ ના પણ એંધાણ.. ?
