સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ. બપોરે સાડા ત્રણ આસપાસ મોટે છાંટે વરસાદ શરૂ.. આકાશ વાદળોથી છવાયેલું અને વીજળી અને મેઘનાદના ગડગડાટ સાથે વરસાદ ખાબક્યો. આજ સવારથી જ વાતાવરણમાં ભારે ગરમી અને ઉકળાટ અનુભવવામાં આવેલ. વરસાદી મૌસમ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા. જો કે. સાંજના સાત આસપાસ ફરી વાતાવરણમાં બફારો જોવા મળે છે.
|
ReplyForward
|
