Gujarat

આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલનાં બાળકો કલા મહાકુંભ માં પ્રથમ સ્થાને ઝળક્યા

અંકલેશ્વર સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ માં ઓરગન સંગીત વિભાગમાં ભાગ લીધો હતો.જેમાં પ્રથમ રાવલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને તનિષ ચદ્દરવાલાએ બીજું સ્થાન પ્રાપ્ત કરીને શાળા નું નામ રોશન કર્યું છે. હવે આ બાળકો ઝોન સ્તરે જશે અને અંકલેશ્વર શહેર નું પ્રતિનિધિત્વ કરશે.અંકલેશ્વર શહેર અને આર એમ પી એસ શાળા નું નામ રોશન કરનારા આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.

IMG-20220914-WA0199.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *