Gujarat

આલીદર ગામમાં સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી લાઇવ વિડીયો વાયરલ..

ઊના – કોડીનાર તાલુકાના આલીદર ગામમાં મોડી રાત્રીના સમયે એક સિંહ ગામમાં ઘુસી આવેલ હતો. અને એક ગાય પર હુમલો કરી દેતા ગાયનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ સિંહ શહેરી વિસ્તારમાં આવે રસ્તા પરજ મારણની મિજબાની માણી હતી. જોકે સિંહપ્રેમી ભવાનીબાપુએ આ સમગ્ર ઘટનાનો લાઇવ નિહાળી હતી. આમ સિંહ ગામમા ઘુસી આવતા ગામ લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયેલ હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ હતો..

આલીદર-ગામમાં-સિંહે-ગાયનું-મારણ-કરી-મિજબાની-માણી-લાઇવ-વિડોયો-વાયરલ-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *