Gujarat

આવતી કાલે શહેરી આરોગ્ય કેન્દ્વ સિક્કા ખાતે એમ્બ્યુલન્સ લોકાર્પિત કરી જામનગર સર્કીટ હાઉસ ખાતે રૂબરૂ લોકસંપર્ક કરશે                                                 આવતી કાલે શહેરી આરોગ્ય કેન્દ્વ સિક્કા ખાતે એમ્બ્યુલન્સ લોકાર્પિત કરી જામનગર સર્કીટ હાઉસ ખાતે રૂબરૂ લોકસંપર્ક કરશે

આવતી કાલ તા.૨૫ ફેબ્રુઆરી શુક્રવાર તથા તા.૨૭ ફેબ્રુઆરી રવિવારના રોજ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા.૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મંત્રીશ્રીના હસ્તે શહેરી આરોગ્ય કેન્દ્વ સિક્કા ખાતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ ૧૩:૦૦ થી ૧૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે.જેમાં મંત્રીશ્રી લોકોનીમુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.તા.૨૭રવિવારના રોજ મંત્રીશ્રી ૦૯:૦૦ કલાકે ધુવાવ ખાતે હાઇસ્કુલ બિલ્ડીંગનાલોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે ત્યારબાદ ધુળશીયા ખાતે મન કી બાત કાર્યક્રમમાં જોડાશે.

દિવ્યા ત્રિવેદી        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *