Gujarat

ઉના કોંગ્રેસ ના ધારાસભ્ય પુંજા ભાઈ વંશ અને કોંગી કાર્યકરો ટાવર ચોક ખાતે બેઠા ઉપવાસ પર ….

 ગિરગઢડા તા 12
 ભરત ગંગદેવ
ઉના કોંગ્રેસ સમિતિ દ્વારા સાત સોમવાર સુધી સરકાર વિરુદ્ધ ઉપવાસ કાર્યક્રમો.કરી કરાસે વિરોધ.. ગુજરાત વિકાસ મોડેલ ડ્રગ્સ.તથા મોંધવારી. સહીત ના અલગ અલગ મુદા ઓ લઈ ને  કોંગ્રેસ દ્રારા લોકો ને સરકાર વિરોધી મુદા ઓ ના ટેમપ્લેટ વિતરણ કરી લોકો ને જાગૃત કરવા માં આવસે..
ઉલ્લેખનીય છે વિધાનસભાની ચૂંટણી ને ગણત્રી ના મહિના ઓ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યો છે
આજરોજ પ્રથમ સોમવારે કોંગ્રેસ ના ધારાસભ્ય પુંજા ભાઈ વંશ દ્રારા શિક્ષણ નો સત્યાનાશ કાર્યક્રમ ને લઈ કોંગ્રેસ ના ધારાસભ્ય પુંજા ભાઈ વંશ તથા કોંગ્રેસ ના કાર્યકરો ટાવર ચોક ખાતે બેઠા ઉપવાસ પર…

IMG_20220912_183627.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *