ગિરગઢડા
ભરત ગંગદેવ
છેલ્લા ઘણા સમયથી ઉના ની પ્રજા બેદરકાર થતી હોવાનું દેખાય રહ્યું છે એવામાં ઉના માં કોરોના કેસ માં થતો વધારો ચિંતા નો વિષય બન્યો છે.લોકો માં હજુ માસ્ક માં પેરવું અને સેન્ટરયઝર ના કરવું અને પ્રજા પોતેજ જાગૃત થવા ના માંગતી હોય એવું ઉના શહેર માં વાતાવરણ દેખાય રહ્યું છે.એવા માં અનેક લોકો કોરોના થી સંક્રમણ માં ફસાયા હોવાનું ઉના માં ચર્ચાય રહ્યું છે જો પ્રજા જાગૃત નઈ થાય તો બીજી લહેર કરતા પણ ત્રીજી લહેર ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાઈ તો નવાઈ નહીં ઉના તાલુકાની જનતાયે હવે જાગૃતતા દાખવી જોયે અને પોત પોતાની જીમેદારી પુરી સજાગતા થી નિભાવવી જોયે.
Attachments area