Gujarat

ઉના શહેરમાં મુખ્ય માર્ગ પર આર પી એસ એફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ..

ઉનામાં વિધાનસભાની ચૂંટણીને પગલે કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી ઉના શહેરમાં મુખ્ય માર્ગ પર આર પી એસ એફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમા સ્થાનિક પોલીસ સાથે પ્રયાગરાજના ચાલીસ જેટલાં આર પી એસ એફ જવાનો શહેરનાં વિવિઘ માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે આવેલ હતા.

 

 

-મુખ્ય-માર્ગ-પર-આર-પી-એસ-એફ-જવાનોની-ફ્લેગ-માર્ચ-યોજાઈ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *