Gujarat

ઉનાના વિદ્યાઊનાના રામપરા તેમજ જાખરવાડા ગામે સિંહે બે પશુના મારણ કર્યા..ર્થી એ રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં મેળવ્યા સુવર્ણચંદ્રક અને કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો… હવે સમગ્ર પ્રદેશનું મહારાષ્ટ્ર ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરશે.

ઊના પંથકમાં છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણીઓની રંજાડ હોય તેમ સિંહ દીપડા ગામ સુધી આવી પશુઓના મારણ કરી ચાલ્યા જતાં હોય છે. ત્યારે આવોજ વધુ એક બનાવ રામપરા તેમજ જાખરવાડા ગામમાં સિંહે બે પશુઓના મારણ કર્યા હતા. દેલવાડા-નવાબંદર રોડ પર આવેલ રામપરા ગામની પ્રા.શાળા પાસે રાત્રીના સિંહ આવી ચઢ્યો હતો. અને ગાય પર હુમલો કરી દીધેલ અને બાદમાં મારણની મિજબાની માણી હતી. તેમજ નજીક આવેલ જાખરવાડા ગામમાં પણ સિંહે એક પશુનું મારણ કરેલ હોવાનું જાણવા મળેલ આમ બન્ને ગામોમાં સિંહે પશુના મારણ કરી મિજબાની માણી સીમ વિસ્તારોમાં નાશી ગયેલ હોય આમ આ વિસ્તારમાં રહેતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *