Gujarat

ઉનાના સનખડા ગામે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાદરવી મેળામાં મહેરામણ ઉમટ્યુ..

ઊનાના સનખડા ગામે દર વર્ષની જેમ આ વખતે પણ ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો. જેમા સનખડા ગામ તેમજ આજુ બાજુ ના ગામના લોકોની ભારે ભીડ ઉમટી હતી..

સનખડા ગામમાં બિરાજતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયેલ હતો. અને મહાદેવને અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. યુવાનો દ્વારા જાપા વિસ્તારને સ્વસ્થ કરવામાં આવ્યું હતું. અને સેવાભાવી યુવાનોએ ભારે જેહમત ઉઠાવી હતી.

 

 

ઉનાના-સનખડા-ગામે-સોમનાથ-મહાદેવના-સાનિધ્યમાં-ભાદરવી-મેળામાં-મહેરામણ-ઉમટ્યુ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *