Gujarat ઊના શહેરમાં વિજપોલ પરથી પક્ષીને સલામત રીતે બચાવી લેવાયુ.. Posted on March 21, 2022 Author Admin Comment(0) ઊનાના બસ ડેપો નજીક રસ્તા પર આવેલ નગર પાલીકાના વિજપોલના સ્ટ્રીટ લાઇટ પર કબુતર બેઠેલ હોય અને આ પક્ષીનું અચાનક પગ ફસાઇ જતાં તડફીયા મારતુ નજરે પડતા ઊના નગર પાલીકાના કર્મચારી દ્રારા હાઇડ્રોલીની મદદથી કબુતર પક્ષીને સહીસલાત રીતે બચાવી લઇ મુક્ત કરેલ હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.