Gujarat

ઊનાના ગરાળ આંબાના બગીચામાં આંબે ૨૦૦ ગ્રા.ની કેરી આવતા આશ્વર્યમાં..

 

ઊના ગીરગઢડા પંથકમાં હજી તો આંબામા મોર ફૂટે છે. ત્યાંજ ગરાળ ગામના ખેડૂતના આંબામા 200 ગ્રામની કેરી જોવા મળતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાય ગયા હતા. અને આ કેરીને જોતા આજુબાજુના ખેડૂતો દોડી જઇ કેરીને નિહાળતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.

 

-આંબાના-બગીચામાં-આંબે-૨૦૦-ગ્રા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *