Gujarat ઊનાના મોઠા ગામના સરકારી કર્મચારીઓનું છાલ ઓઢાળી સન્માન કરાયુ.. Posted on October 8, 2022 Author Admin Comment(0) ઊનાના મોઠા ગામમાં દશેરા નિમીતે ગામના વિવિધ હોદાઓ પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું ગામના સરપંચ પ્રતિનિધી હનુભા ગોહીલના હસ્તે છાલ ઓઢાળી સન્માન કરવમાં આવ્યુ હતું.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.