ઊના શહેરના વતની અને હાલ મહારાષ્ટ્રના ભીવંડી નિવાસી હરેશભાઇ મંગળભાઇ ચોહાણની મહારાષ્ટ્ર થાણા જીલ્લા પ્રમુખ તરીકે વરણી થતાં ઉના સમસ્ત વાલ્મીકી સમાજના રાજુભાઇ, વિનુભાઇ, ધીરૂભાઇ, નરેશભાઇ, વિજયભાઇ, મોહનભાઇ, તેમજ જય ચોહાણ દ્રારા હરેશભાઇને ફુલહાર કરી તેમજ શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા.


