Gujarat

ઊનાના સૈયદ રાજપરા ગામે બે મકાન ધરાશય.. દરિયા નજીક બે મકાન ધરાશાય..

 ગિરગઢડા તા 11
 ભરત ગંગદેવ
દરિયા કિનારે પ્રોટેક્શન દીવાલ માં ગાબડાં સાથે મકાન ધરાશાય..
દરિયામાં ઉછળતા ભારે મોજા અને કરંટ ના કારણે મકાન ધરાસાય…
મકાનમાં રહેલ ઘર વખરી ને પણ નુકશાન…
હજુ દરિયા માં ભારે કરંટ સર્જાયો તો અનેક મકાનો માં થઈ શકે છે ખાનાખરાબી…
તો અનેક લોકો ને કરવા પડી શકે સ્થળાંતર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *