Gujarat ઊનામાં મહીલા દિવસે બહેનોને માસ્ક વિતરણ કરાયા… Posted on March 9, 2022 Author Admin Comment(0) ઊનામાં આંતરાષ્ટ્રીય મહીલા દિવસ નિમીતે ગીર સોમનાથ જીલ્લાના ભારતીય જનતા મહીલા મોરચાના મહામંત્રી તેમજ ગીરસોમનાથ જીલ્લા કોળી સેના પ્રમુખ દિપાબેન બાંભણીયા તથા કોળી સેનાના હોદેદારો દ્રારા શહેરમાં મહીલાઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.