Gujarat

એસ.એફ.હાઇસ્કુલ ખાતે પ્રથમ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022નું જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્ના પાંચાણીએ ખુલ્લું મુક્યું

વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન – ૨૦૨૨-૨૩ના આયોજન અંગે આજે છોટાઉદેપુરની એસ એફ હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો, જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્ના પાચાણી ઉપસ્થિત રહ્યા
વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩નું આયોજન એસ એફ હાઇસ્કૂલ ખાતે કરાયું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્ના પાચાણી ઉપસ્થિત રહ્યા હતા વિધાર્થીઓ દ્વારા મોડેલ તૈયાર કરવામાં  આવ્યા હતા સાથે વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માં દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા  લોકોને જાગૃત કરવામાં માટે વિકૃતિ કરવામાં આવી હતી , કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહિત દરેક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *