Gujarat

ઔર જિંદગી ખત્મ હો ગઈ.. સાવરકુંડલા નજીક ગુડઝ ટ્રેનમાં લવરમૂછિયો યુવાન કપાયો.. તંત્ર દ્વારા ઓળખની મથામણ..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ બપોરે સાવરકુંડલાથી પીપાવાવ તરફ જતી ગુડ્ઝ ટ્રેનમાં અંદાજે ૨૨ વર્ષીય લવરમૂછિયો યુવાન કપાઈ ગયો હતો. આ યુવાનની ડેડબોડીને સાવરકુંડલા રેલવે સ્ટેશન પર લાવવામાં આવેલ છે અજાણી વ્યક્તિની ઓળખ કરવા માટે રેલવે તંત્ર અને પોલીસ મથામણ કરી રહી છે. શા માટે આત્મહત્યા કરી કે કેમ કપાઈ ગયો કે તમામ બાબતો અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે. યુવાનનું માથું અને હાથ કપાયેલ છે..
આમ એક આશાસ્પદ જિંદગી જોતજોતામાં ખત્મ થઈ ગઈ… ક્યા ભરોસા હૈ ઈસ જિંદગી કા… સાથ દેતી કહાઁ હૈ સભીકા..???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *