મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલમાં આવેલ કેથોલિક ચર્ચ ખાતે ઇન્ડિયન ક્રિશ્ચન ડે તથા સંત થોમા ની ઉજવણી કરવામા આવી.જેમાં કઠલાલ પેરિસ ના શ્રધ્ધાળુ ભાઈ બહેન એ મોટી સંખ્યા માં ભાગ લીધો.ICYM ના ડાયરેક્ટર ફાધર વિક્રમ મહીડા એ પ્રેમ અને શાંતિ નો બોધ આપ્યો સાથે પેરિસ ના 70 જેટલા યુવાન યુવતીઓને મુલ્યવાન જીવન ઉપર સુંદર માર્ગદર્શન આપ્યું.આ સુંદર કાર્યક્રમ નુ અયોજન ફાધર અરુલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.


