Gujarat

 કઠલાલ ચર્ચ ખાતે નાતાલ(ક્રિસમસ) ઊજવણી ધામધૂમપૂર્વક  કરાઈ આ પ્રસંગે કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કઠલાલ ના પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ દિલીપસિંહ ચૌહાણ, કાઉન્સિલર નિલેશભાઈ ,મથુરભાઈ, ઊપસ્થિત રહ્યા હતા અને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

 કઠલાલ ચર્ચ ખાતે નાતાલ(ક્રિસમસ) ઊજવણી ધામધૂમપૂર્વક  કરાઈ આ પ્રસંગે કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કઠલાલ ના પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ દિલીપસિંહ ચૌહાણ, કાઉન્સિલર નિલેશભાઈ ,મથુરભાઈ, ઊપસ્થિત રહ્યા હતા અને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.
તસ્વીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20221226-WA0036-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *