Gujarat

કઠલાલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
 સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે તારીખ 21 2 2020 ના રોજ વિશ્વ માતૃત્વ વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાતી વિભાગ દ્વારા માતૃભાષા ગુજરાતીનું મહિમા ગન કરતો રમો માતૃભાષા મુખે ગુજરાતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ કુસુમબેન પરદેશીએ માતૃભાષાનો મહિમા વર્ણવતા ગુજરાતી ભાષાના સંવર્ધન તે થકી વ્યક્તિત્વ વિકાસની વાત કરી હતી ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ સુરેશભાઈ ગઢવી પ્રાસંગિક ઉદબોધન કરતા જીવનમાં માતા જેટલો જ માતૃભાષાનો છે તે સમજાવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પાઠ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ કાવ્યોની લયબદ્ધ રજૂઆત કરી હતી કાર્યક્રમની આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપક ભરતભાઈ પટેલે કરી હતી પ્રસ્તુત કાર્યક્રમમાં અધ્યાપક ગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સુચારુ ગુજરાતીના અધ્યાપક ડોક્ટર અભિષેક દરજી એ કર્યું હતું સમગ્ર પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *