Gujarat

કપડવંજ-કઠલાલ ૧૨૦ વિધાન સભા ના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ મતદાન કર્યુ હતું

કાળુસિંહ ડાભીએ પોતાના વતન ખાતે કઠલાલના છીપીઆલ ૧૨ અને  બુથ નંબર ૨૫૨ માં મતદાન કર્યું હતું અને સાથે તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કઠલાલ -કપડવંજ ના ભાજપના ઉમેદવાર રાજેશ ઝાલાએ પોતાના વતન ખાતે મતદાન કર્યું હતું. છીપીઆલ ૬ ના બુથ નંબર ૨૫૪ ખાતે મતદાન કર્યું હતું અને  રાજેશ ઝાલાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

FB_IMG_1670244037344.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *