ના રોજ ગાંધીનગર ખાતે શ્રમ, રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિમાણ અને ગામ વિકાસ વિભાગ રાજ્ય કક્ષા મંત્રી શ્રી બ્રીજેશભાઈે મેરઝા સાહેબ ની ઓફીસ માં તેમની શુભેચ્છા મુલાકાત તેમજ શ્રી ઋષિકેશભાઈ પટેલ,માન.મંત્રીશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ,ની મુલાકાત લીધી હતી શાપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર નું બિલ્ડિંગ સેલર સાથે બનાવવા માટે તેમજ સોવ ની યોજના હેઠળ શાપર ગામમાં તળાવને “સોવનિ યોજના” શાપર ગામે ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીયલ હોવા ના કારણે શાપર ગામમાં ભુગર્ભ જલ પીવા લાયક શુધ્ધ નથી તો શાપર ગામથી નજીક ઢોલરા ગામમાં થી સોવ ની યોજના ની પાઈપ લાઈન પસાર થઈ તેમાં થી શાપર ગામમાં તળાવ સુધી પાઈપ લાઈન ફીટીંગ ની મંજુરી આપવા બાબત શ્રી મતિ ગીતાબેન ધમૈન્દ્રભાઈ ટીલારા અધયકક્ષ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત રાજકોટ તેમજ 71-ગ્રામ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા કોટડાસાંગાણી તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ ગઠીયા તેમજ રાજકોટ જિલ્લા મંત્રી શ્રી વિનુભાઈ ઠુંમર કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ જસમતભાઈ સાંધાણી કોટડાસાંગાણી તાલુકા પંચાયત કારોબારી અધયકક્ષ ધીરુભાઈ કોરાટ રજુઆત કરી હતી


