Gujarat

કવાંટ તાલુકાના મુંગલાવાંટ ગામે મકાનમાં લાગી આગ, બે મકાન સંપૂર્ણ બળીને ખાખ

કવાંટ તાલુકાના મુંગલાવાંટ ગામે મકાનમાં લાગી આગ,
બે મકાન સંપૂર્ણ બળીને ખાખ,
સદનસીબે કોઈ જાનહાની નહીં,
આગ લાગવાનું કારણ અકબંધ,
આગ લાગી તે સમયે ગામમાં વીજ પુરવઠો બંધ હોવાથી શોર્ટ સર્કિટ સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે ,
છોટાઉદેપુર ફાયર ફાઈટરે આગ ઉપર મેળવ્યો કાબુ,
સળંગ આવેલ ત્રીજા મકાનને આગથી બચાવી લેવાયું,
ઢેડીયાભાઈ છીતુંભાઈ રાઠવા
ભીમસીંગ   ઢેડિયાભાઈ
લક્ષમણભાઈ ઢેડીયાભાઈ રાઠવાના મકાન આગમાં સ્વાહા,
તમામ ચીજ વસ્તુઓ  બળીને ખાખ,
ખરાબ રસ્તાને કારણે ફાયર ફાયટર ને પહોંચવામાં પણ થયો વિલંબ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220510-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *