કુંકાવાવ મોટી માટે ગર્વ ની વાત તાલુકા ખેલ મહા કુંભ માં આજ રોજ કુંકાવાવ બી ફૌજી ટીમ ની દીકરીઓ યે નામ રોશન કર્યું આજ રોજ ચેસ ની રમત માં તાલુકામાં પ્રથમ ક્રમ માં કુંકાવાવ ની દીકરીઓ યે પ્રથમ સ્થાન મેળવ્યું છે જેમાં (1) જોબનપુત્રા રાધિકા (2) મિશ્રા નેન્સી આવીજ રીતે ગામ નું અને બી ફૌજી ટીમ નું નામ રોશન કરતા રહો ખૂબ ખુબ અભિનંદન જય હિન્દ 





