Gujarat

કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખણી દ્વારા વરસો જૂનો ગટર ના પ્રશ્ન નો ઉકેલ આવ્યો શુભાસ ચોક થી જૂની પટેલ વાડી સુધી RCC ગટર નું કામ ચાલુ કર્યું 

કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખણી દ્વારા વરસો જૂનો ગટર ના પ્રશ્ન નો ઉકેલ આવ્યો શુભાસ ચોક થી જૂની પટેલ વાડી સુધી RCC ગટર નું કામ ચાલુ કર્યું  ગ્રામ જનોનો ઉત્સાહ વધ્યો ઉપ સરપંચ શ્રી દેવેન્દ્ર ચોવટિયા દીપકભાઈ દુમાણિયા પરસોત્તમભાઈ આસોદરીયા રાજુભાઇ દુહીરા સામતભાઈ ધાધલ જગાભાઈ મુગળાં રામભાઈ કલાલ તેમજ ગ્રામ જનો હાજર રહ્યા હતા

IMG-20220315-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *